Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

અમેરિકામાં લગ્નના એક દિવસ પહેલા શખ્સએ લૂંટી બેંકઃ મંગેતરની સલાહ પર કર્યુ આત્મ સમર્પણ

અમેરિકાના શખ્સએ પોતાના લગ્નના એક દિવસ પહેલા જ એક બેંક લૂંટી જેથી તે અંગુઠી અને સમારોહની જગ્યાનું બીલ ચુકવી શકે.

     એક પોલીસ અધિકારીએ ફેસબુક પર આરોપી શખ્સની તસ્વીરો પણ પ્રકાશીત કરી જેથી લોકો એને ઓળખી શકે. ત્યાર પછી  શખ્સે મંગેતરના કહેવાથી આત્મસમર્પણ કરી ગુનો  કબુલ કરી લીધો. હાલમાં શખ્સ અટકાયતમાં છે.

(10:38 pm IST)