Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ઓપરેશનમાં ડોક્ટરથી ફસાઈ ગયા નકલી દાંત: 8દિવસ પછી બહાર આવતા અરેરાટી

નવી દિલ્હી: બ્રિટેનમાં એક વૃદ્ધની સાથે એવી ઘટના બની છે જેના કારણોસર ડોક્ટરને પણ અચરજ લાગી છે 72 વર્ષીય રિટાયર્ડ ઈલેક્ટ્રીશિયન જૈક એક જનરલ સર્જરી પછી જયારે પોતાના ઘરે પરત ફર્યા તો તેમને  આભાસ થયો કે તેના મોઢામાંથી રક્ત નીકળી રહ્યું છે અને ગળામાં દર્દ થાય છે  અને આ પછી તે ડોક્ટર પાસે તપાસ કરાવવા ગયા તો ડોકટરે અંદર કેમેરો  નાખીને જોતા જાણવામાં આવ્યું કે એક સર્જરી દરમ્યાન આ શખ્સના ગળામાં નકલી દાંત ફસાય ગયા હતા આ જાણીને ડોક્ટરને પણ અચરજ થઇ આવી  હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:34 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST

  • શેરબજારમાં બપોરે ભારે વેચવાલીઃ ૬૦૦થી વધુ પોઇન્ટનું ગાબડુઃ નીફટી ૧૯૦ પોઇન્ટ ડાઉન access_time 4:08 pm IST

  • નિતિન ગડકરી સાથેના વિમાનને રન-વે ઉપરથી પાછું વાળ્યું: નાગપુરથી દિલ્હી જતી ઇન્ડિગો ૬ઇ ૬૩૬ નંબરની ફલાઇટ નાગપુરના રન-વે ઉપરથી પાછી વાળી લેવામાં આવેલ હતી. કોઇ ટેકનીકલ ક્ષતિ સર્જાયાનું કહેવાય છે. આ ફલાઇટમાં કેન્દ્રીય મંત્રી શ્રી નિતિન ગડકરી સહિત તમામ મુસાફરોને સહી સલામત ઉતારી લેવામાં આવેલ access_time 11:23 am IST