Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

ચીને હોંગકોંગના હિંસક પ્રદર્શનકારીઓ નિંદા કરી

નવી દિલ્હી: ચીનના હોંગકોંગમાં પોલીસ અધિકારીઓ પર પેટ્રોલ બોંબ ફેંકનાર હિંસક પ્રદર્શનકારીઓની સોમવારના રોજ નિંદા કરી છે અને હિંસાને આતંકવાદ સાથે જોડી છે સ્ટેટ કાઉન્સિલના હોંગકોંગ અને મકાઉ મામલે કાર્યકરોએ જણાવ્યું છે કે હોંગકોંગના કટ્ટરપંથીઓ અને પોલીસ અધિકારીઓએ હુમલો કરાવનાર લોકો વિષે નિંદા કરી છે.

(6:29 pm IST)
  • પાલઘરમાં ધરતીકંપઃ મુંબઇઃ મહારાષ્ટ્રના પાલઘરમાં આજે વ્હેલી સવારે ૩.૨ નો હળવો ભૂકંપનો ઝાટકો આવ્યો છે access_time 11:25 am IST

  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST

  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST