Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વેટિકનમાં ૩૬ વર્ષ પહેલા લાપત્તા થયેલ કિશોરીની તલાશ માટે થશે ર કબરની ખોદાઇ

                વેટિકન સીટીમાં ૩૬ વર્ષ પહેલા લાપત્તા થયેલ કિશોરી ઇમેનુ એલા ઓરલેંડીની તલાશ માટે ગુરુવારના બે કબરની ખોદાઇ કરવામાં આવશે.

         વેટિકનને મામલામાં સૂરાગ મળ્યા છે જેમાં આ કબરોની તસ્વીર સાથે લખાયું છે જુઓ ફરિસ્તા કઇ તરફ સંકેત કરી રહ્યા છે. લાપત્તા કિશોરી વેટિકનના જ કર્મચારીની પુત્રી હતી.

(11:58 pm IST)