Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

૩૦ વર્ષ પહેલા લીધેલ રૂ. ર૦૦ નુ કરજ ચૂકવવા ભારત આવ્યા કેન્યાના સાંસદઃ સાંસદને સલામ

કેન્યાના સાંસદ રિચર્ડ ટોંગીએ ૩૦ વર્ષ પહેલા લીધેલ રૂ. ર૦૦ નુ કરજ ચૂકવવા ભારત પાછા આવ્યા.

 

        ૧૯૮પ-૮૯ દરમ્યાન ઔરંગાબાદની એક સ્થાનીક કોલેજમાં પ્રબંધનનો અભ્યાસ કરી રહેલ રિચર્ડએ વાનખેડેનગરમાં રાશનની દુકાન ચલાવનાર કાશીનાથ ગવલીથી કરજ લીધુ હતુ જે પરત આપવા તે ભારત પાછા આવ્યા.

        ૭૦ વર્ષીય ગવલી આ ઘટના પર આશ્ચર્યચકિત થયા હતા. સાંસદએ કહ્યું એ સમયે મારી સ્થિતિ બરાબર ન હતી. ત્યારે એમણે મને મદદ કરી હતી.

(11:34 pm IST)