Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

સીમા પર પ્રવાસી બાળકોની તપાસ કરશે અમેરિકા

નવી દિલ્હી: અમેરિકી અધિકારીઓએ બુધવારના રોજ જણાવ્યું છે કે મેક્સિકો સાથે લાગતી દક્ષિણી સીમા નજીક આશ્રમ ગૃહમાં રહેતા હોંડુરાસની એક કિશોરીને અશ્લીલ રીતે હરકત કરવામાં અને સીમા એજન્ટો દ્વારા પ્રવાસી બાળકોને પ્રેશન કરવાના આરોપસર તપાસ ચાલી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા જાણવામાં આવી રહ્યું છે કે સીમા સુરક્ષા કેન્દ્રમાં ઘટનાઓના સંદર્ભે બાળકોના બયાન લેવામાં આવશે અને અંગે વધુ તપાસ કરવામાં આવશે.

(6:42 pm IST)