Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ફ્રેંચ ગુએનામાં યુએઈનું વેગા રોકેટનું પ્રેક્ષેપણ અસફળ

નવી દિલ્હી: ફ્રેન્ચ ગુએનામાં બુધવારના રોજ રાત્રીના સમયે થયેલ એક રોકેટના માધ્યમથી સંયુક્ત અરબ એમિરાતનું એક ઉપગ્રહનું પ્રક્ષેપણ અસફળ રહ્યું છે પ્રક્ષેપણ કરનાર કંપની એરિયાનેસ્પેસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોમાં અભિયાન દરમ્યાન લગભગ પ્રક્ષેપણના 2 મિનિટ પછી તુરંત ખામી આવી ગઈ હતી અને તે અસફળ રહ્યું હતું.

(6:39 pm IST)