Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આવનાર સમયમાં માનવીના શરીરનું અભિન્ન અંગ બની જશે સ્માર્ટ ફોન

નવી દિલ્હી: ટેક્નિકી માનવ જીવનના દરેક અંગમાં સમાતી જઈ રહી છે ત્યારે ટેક્નિકમાં  એવા પરિવર્તન  આવે તો આવનાર સમયમાં આજનો સ્માર્ટ ફોન માનવીના શરીરનો એક અભિન્ન અંગ બની જશે.ટેક્નિક એટલી બધી વિકસિત થઇ રહી છે કે તેને માનવીના શરીરમાં ફિટ પણ કરી શકાશે અને ત્યારબાદ માત્ર મગજથી વિચારવાનું રહેશે  બાકી કામ સિસ્ટમ તેની રીતે કરી લેશે અને મોટી વયના લોકો તો એમજ કહે કે ટેક્નિકથી માનવી ભગવાન બની ગયો છે.

(6:38 pm IST)