Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મોબાઇલ ફોન આયાત શુલ્કને લઇ ભારત વિરૂધ્ધ ડબલ્યૂટીઓ પહોંચ્યું જાપાન

જાપાનએ મોબાઇલ ફોન પર ૨૦ ટકા આયાત શૂલ્ક લગાવવાને લઇ વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યૂ ટીમો) માં ભારતની ફરિયાદ કરી છે આના પ્રમામે ભારતએ કરોનું સમાયોજન કરી ઘરેલૂ ઉત્પાદનનો વધારો કર્યો છે જાપાનએ કહ્યું કે ડબલ્યૂટીઓની સદસ્યતા શરતો પ્રેમાણે મોબાઇલ પર ૦ ટકા આયાત શૂલ્ક લગાવવાનું પ્રાવધાન છે જેનું ભારત એ ઉલંધન કર્યુ છે

(11:51 pm IST)
  • ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના પૂતળાના ભાંગી ગયેલ ટૂકડાઓ સાથે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નજરે પડી રહ્યા છેઃતેઓ આજે વિદ્યાસાગર કોલેજે આ ટૂકડાઓ સાથે ગયા હતા access_time 3:36 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST