Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

બદામ : આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક

 બદામ સૌથી વધુ પોષક તત્વોથી ભરપૂર મેવો છે. આ વિટામિન-ઈ અને ફાઈબરનુ ખૂબ જ સારૂ સ્ત્રોત છે. સાથે જ તેમા પ્રોટીન્ન કૉપર, ફોસ્ફરસ, મેગ્રેશિયમ જોવા મળે છે. બદામથી ભરપૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારી હોય છે.

. આનાથી હૃદયની રકત વાહિકાઓ સ્વસ્થ બને છે. લોહિમા એંટીઓકસીડેંટની માત્રામાં ઉલ્લેખનીય રૂપે વધારો થાય છે. જેને કારણે લોહિનું સંચાર વધે છે અને રકત પ્રવાહમાં સુધાર થાય છે.

. ભોજન પછી છાતીમાં બળતરા થતા અજમો અને બદામ ચાવીને ખાવથી છાતીમાં આરામ મળે છે.

(10:11 am IST)