Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમેરિકન એરલાઇન્સ બોઇંગ ૭૩૭ મેકસને લઇ રોજની ૧૧પ ઉડ્ડાનો રદ કરશે

અમેરીકી એરલાઇન્સએ કહ્યું છે કે બોઇંંગ ૭૩૭ મેકસ મોડલના વિમાન ૧૯ ઓગષ્ટ સુધી નહી ઉડે. માટે આવનાર મહિનાઓમા રોજની લગભગ ૧૧પ ઉડ્ડાનો રદ કરવામાં આવશે. એરલાઇનના સીઇઓ ડો.પાર્કરએ કહ્યું આ ૧૧પ ઉડાનમાં ગરમીના દિવસોમા રોજની લગભગ ૧.પ ટકા અમેરિકનો સફર કરે છે. ઇથિયોપયન એરલાઇનનુ આ મોડલનુ વિમાન ક્રેશ થયુ હતુ.

(11:44 pm IST)