Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

દુનિયાના સૌથી મોટા વિમાને ભરી આકાશમાં સફળતા પૂર્વક ઉડાન

નવી દિલ્હી: માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક પોલ એલનના વિશાળ કરિશ્માએ શનિવારના ઓજ પ્રથમવાર આકાશમાં ઉડાન ભરી છે  અને તેની સાથે ઇતિહાસ રચવી દીધો છે દુનિયાના સૌથી વિશાળકાય વિમાન વિષે જેની શરૂઆત 2011માં કરવામાં આવી હતી સ્ટેટોલૉન્ચ સિસ્ટમના સીઈઓ જિન ફ્લાયડે આ આ કામયાબીની ખુશીની વાત શેર કરી છે.

(6:16 pm IST)