Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

યૌન શોષણના આરોપમાં નિર્દોષ હોવા પર સ્ટાર્ટઅપના ફાઉન્ડરએ માંગ્યું રૂ. ૭૦૦ કરોડનું વળતર

અમેરીક સ્ટાર્ટઅપ વંગલના કો ફાઉન્ડર જૈન જાફરએ  ખોટી રીતે નોકરીમાંથી કાઢી  મુકવા માટે સ્ટાર્ટઅપ પાસે લગભગ રૂા. ૭૦૦ કરોડનુ વળતર માંગ્યુ છે. જૈનને પોતાના પુત્રના યૌન ઉત્પીડન ના આરોપમાં ર૦૧૭ માં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ ર૦ં૧૮ મા તે નિર્દોષ હતા તે સાબીત થયુ.

(12:09 am IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST

  • લોકસભાના ૨૬ ઉમેદવારો નક્કી કરવા માટે અમદાવાદ ખાતે ૧૭મીથી ત્રણ દિવસ પાર્લામેન્ટ્રી બોર્ડ : ૨૬ બેઠકોના પ્રદેશ નિરીક્ષકો દ્વારા રિપોર્ટ અપાશે access_time 6:14 pm IST