Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ફેક ન્યુઝથી નિપટવા માટે સર્ચ ઇમેજ ટૂલ પર કામ કરી રહ્યું છે વોટસ એપ

ફેક ન્યુઝથી નીપટવા માટે વોટસ એપ નવુ સર્ચ ઇમેજ ટૂલ પર કામ કરી રહ્યુ છે જેનાથી યુઝર્સ મોકલી/રીસીવ કરી ગઇ ઇમેજને ઇન્ટરનેટ પર સર્ચ કરી એના સાચા અથવા ખોટા હોવાનો પતો લગાડશે. જો કે આના માટે ઇમેજને ગુગલ પર અપલોડ કરવાનુ રહેશે.

(12:08 am IST)