Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

યુકેની સંસદએ ડીલ વગર જ બ્રેગ્ઝિટનો પ્રસ્તાવ રદ કર્યો

યુનાઇટેડ કિંગ્ડમ (યુકે) ની સંસદએ ડીલ કર્યા વગર બ્રેગ્જિટ (યુરોપીય સંઘથી બહાર નીકળવા) નો પ્રસ્તાવ બુધવારના રદ કરી દીધો. આ પ્રસ્તાવના સમર્થનમાં ૩૦૮ જયારે વિરોધમાં ૩૧ર મત પડયા હતા. હવે સંસદ  આ મુદે વોટ કરશે કે યુરોપીય સંઘથી બ્રેગ્જિટની સમય સીમા વધારવા માટે વાત કરે કરે ના કરે.

(12:09 am IST)