Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નેપાળઃ કટ્ટરપંથી માઓવાદી પાર્ટીનું સરકાર વિરૂદ્ધ પ્રદર્શન : બસમાં આગ ચાપી

નેપાળી પોલીસએ જણાવ્યુ છે કે દેશના પશ્ચિમી હીસ્સામાં કટ્ટરપંથી માઓવાદી પાર્ટી સીપીએન- માઓવાદી ના કાર્યકર્તાઓએ જાનૈયાને લઇ જઇ રહેલ એક બસમાં આગ લગાડી. સરકાર દ્વારા સીપીએન-માઓવાદી પર પ્રતિબંધ લગાડવાનો નીર્ણય લીધા પછી પાર્ટીએ રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન કર્યુ હતુ. જેને કારણ દેશના પ્રમુખ શહેર આંશિક રૂપથી પ્રભાવીત થયા હતા.

(12:06 am IST)
  • શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાઈ રહ્યાની અફવા : લોકસભાની ચૂંટણી પહેલા મહેન્દ્રસિંહ ફરી ભાજપમાં જોડાઈ શકે છે access_time 6:15 pm IST

  • પ્રવિણ તોગડીયા પાણીની ટાંકીના ચિન્હ સાથે લોકસભાની ચૂંટણી લડશે : હિન્દુસ્તાન નિર્માણ દળ રાજકીય પક્ષનું ચિન્હ પાણીની ટાંકી અપાયુ access_time 6:16 pm IST

  • રાત્રે રાજકોટના ગુરુપ્રસાદ ચોક પાસે અકસ્માત.: રીક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો : રીક્ષા ચાલકની હાલત ગંભીર access_time 11:09 pm IST