Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પોતાના શોખને પુરા કરવા માટે આ મહિલા કરે છે આવું કંઈક

નવી દિલ્હી: આજના સમયમાં શોખને પુરા કરવા માટે લોકો કઈ પણ કરવા માટે તૈયાર થઇ જતા હોય છે અને તેના પર એટલો બધો જૂનુંન સવાર થઇ જાય છે કે તે કઈ પણ હદ સુધી જતા રહે છે  આ મહિલા પોતાના શોખને પૂરો કરવા માટે કઈ પણ કરે છે અને કૈટલિન નામની આ મહિલાનો શોખ  પોતાના શરીર પર લોખંડ લગાવીને હવામાં ઉડીને સેલ્ફી લેવાનો શોખ છે આ પ્રકારના સ્ટંટ કરવા તેમને ખુબજ ગમે છે. આ સાથે તે પોતાના શરીરમાં દર્દ સહન કરવાની પણ ક્ષમતા રાખે છે. 

(6:09 pm IST)