Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

વેનેઝુએલા બ્લેકઆઉટ: સંકટમાં મદદ કરવા માટે ચીન તૈયાર

નવી દિલ્હી: વેનેઝુએલામાં ચાલી રહેલ વીજળી સંકટને દૂર કરવા તથા મુખ્ય વીજળી સંયંત્રને દૂર કરવા માટે ચીન વેનેઝુએલાની મદદ કરવા માટે તૈયાર છે  ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વેનેઝુએલામાં ઉર્જા,આપૃતી પ્રણાલીને દૂર કરવા માટે આવશ્યક અને ટેક્નિકી સહાયતા  કરવા માટે ચીન તૈયાર છે.

(6:07 pm IST)