Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

મલેશિયામાં રાસાયણિક કચરાના કારણે 34 શાળા બંધ

નવી દિલ્હી: મલેશિયાની એક નદીમાં રાસાયણિક કચરો ફેંકવાના કારણે સેકેન્ડો લોકો બીમાર પડી ગયા હોવાની ઘટના બનતા ત્યાં 34 શાળા બંધ કરી દેવાની નોબત આવી છે શિક્ષા મંત્રીએ બુધવારના રોજ આપેલ માહિતી મુજબ જણાવ્યું છે કે પરિસ્થિતિ હજુ પણ બગડી શકે છે ગયા અઠવાડિયાએ દક્ષિણી જોહોર રાજ્યમાં કચરો ફેંકાયો હોવાના કાનરે ફરીથી ઝેરી ધુવાળો  દૂર સુધી પહોંચી ગયો હતો અને તેના અસરથી લોકો પ્રભાવિત થતા તેમનામાં ઉલ્ટી અને તાવના લક્ષણ જોવા મળ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:07 pm IST)