Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પહાડ પર 300 આઈએસ આતંકવાદી અને તેના પરિવારના સભ્યો છુપાયા હોવાની આશંકા

નવી દિલ્હી: ઇસ્લામિક સ્ટેટના લગભગ 300 આતંકવાદી અને તેના પરિવારના સભ્યો ઇરાકના નિનેવેહ પ્રાંતમાં એક પહાડની આજુબાજુ છુપાયા હોવાની આશંકા જણાઈ રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  નીનેવહ પ્રાંતની રાજધાની મોસુલની લગભગ 60  કિલોમીટરની દુરી પર આવેલ મખમોર  શહેર નજીક પહાડ પર ઇસ્લામિક સ્ટેટના 300 આતંકવાદી  તેના પરિવારની સાથે છુપાયેલ છે.

(6:06 pm IST)