Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

એરલાઈન્સનું યુવતીને ફરમાન: સંપૂર્ણ કપડાં પહેરે અથવા ફ્લાઇટ છોડી દે

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક પોસ્ટ ખુબજ ઝડપથી વાયરલ થઇ રહી  એમિલી ઓ કોનર  નામની મહિલા પોતાની વાત રજૂ કરી રહી છે કે તે ઈંગ્લેન્ડથી કેનેરી આઇલેંડ  જઈ  રહી હતી ત્યાં  ફ્લાઈટમાં અધવચ્ચે તેને એરલાઇન્સના સ્ટાફ દ્વારા કહેવમાં આવ્યું કે તે પોતાનું ક્રોપ ટોપ અને હાઇવેસ્ટ પેન્ટ પહેરે અથવા કોઈ વ્યવસ્થિત કપડાં બદલાવી લે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર આ યુવતીએ  ખુબજ આક્રોશ ઠાલવ્યો છે તે પછી એરલાઇન્સે તેની માફી પણ માંગી  હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:05 pm IST)