Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ગાઝામાં હિંસક ઝડપમાં 24 ફિલીસ્તીની ઘાયલ

નવી દિલ્હી: ગાઝામાં પૂર્વી વિસ્તારમાં આજ રોજ ઇઝરાયલી   સૈનિકો અને ફિલીસ્તીની પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલ ઝડપમાં ઓછામાં ઓછા 24 ફિલીસ્તીની નાગરિક ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા  આ વાતની  જાણકાર પ્રાપ્ત થઇ રહી છે.ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે     આ  ઝડપમાં થયેલ ગોળીબારીમાં 24 ફિલીસ્તીની નાગરિકને ગંભીર રીતે ઇજા પહોંચી છે.

 

 

(5:38 pm IST)