Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દુનિયાના સૌથી નાના છોકરાએ બનાવ્યું ન્યુક્લિયર ફ્યુઝન રીએક્ટર

નવી દિલ્હી: અમેરિકામાં આવેલ મેમફિસ નિવાસી જૈક્સન ઓસ્વાલટે સૌથી નાની વયમાં ન્યક્લિયર ફ્યુઝન રીએક્ટર બનાવવાનો નવો રેકોર્ડ બનાવીને  પોતાનું નામ બનાવી લીધું છે 12 વર્ષીય આ બાળકએ  પોતાના બેડરૂમમા ન્યુક્લિયર ફ્યુઝન રીએક્ટર તૈયાર કર્યું છે  તેમણે આ બનાવવા માટે ન્યુક્લિયર ફ્યુઝન બનાવવામાં વેક્યુમ પંપ અને ચેંબરનો ઉપયોગ કર્યો હતો.

 

 

(5:37 pm IST)