Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સીરીયામાંથી દરેક ઇરાનીને ખદેડશે અમેરીકા : અમેરીકી વિદેશ મંત્રી

અમેરીકી વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યુ છે કે સિરીયામાંથી દરેક ઇરાનીને ખદેડવા આવશે. માટે એમનો દેશ સહયોગીઓની સાથે કામ કરશે. પોમ્પેઓ ઇરાન અને એમના લડાકોને બહાર જવા સુધી અમેરીકા સીરીયાઇ સરકારના નિયંત્રણ વાળા વિસ્તારમૉ પુર્નઃનિર્માણ માટે મદદ નહી આપે. એમણે કહ્યુ અમેરીકા આતંક વિરૂદ્ધ સંઘર્ષ પુરો નહી થાય ત્યા સુધી પરત નહી આવે

(10:12 pm IST)