Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

મોટા મસ્તિષ્કનો સીધો સંબંધ તેની તાર્કિક શક્તિ પર રહેલો છે: સંશોધન

નવી દિલ્હી: મસ્તીક્ષ્ણ સાઇઝનો સીધો સંબંધ તેની તાર્કિક ક્ષમતા  અને વધુ સારી સ્મુર્તિ સાથે જોડાયેલ છે આ વાતનો ખુલાસો એક શોધમાં થયો છે અધ્યયન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મોટા આકારનું માથું હોવું એ ખુબજ ફાયદાકારક છે વૈજ્ઞાનિકોનો દાવો છે કે મોટા માથાવાળા વ્યક્તિમાં વધારે તાર્કિક શક્તિ હોય છે અને આ સિવાય તેમની સ્મૃતિ ક્ષમતા પણ વધુ હોય છે શોધકર્તાઓએ આ પ્રયોગ 13600 લોકોનો અભ્યાસ કરીને કર્યો હોવાની માહિતી મળી રહી છે આમ મહિલા અને પુરુષ બંનેના મસ્તિષ્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

(6:15 pm IST)