Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

અફઘાનિસ્તાન: સુરક્ષાબળના હુમલામાં કમાંડર સહીત 2 તાલિબાની આતંકવાદીને ઠાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ફરયાબ પ્રાંતમાં બુધવારના રોજ સુરક્ષાબળોના હુમલામાં એક કમાંડર સહીત આઠ તાલિબાની આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ 10 ઘાયલ થયા છે આ દરમ્યાન બે જવાનો પણ ઘાયલ થયા છે સૈન્ય પ્રવક્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષાબળોએ ખુફિયા સૂચનાના આધારે પર ક્વાર્રધન  જિલ્લામાં આતંકવાદીઓની જગ્યા પર વહેલી સવારે હુમલો કર્યો હતો એ ડામરયં આઠ આંતકવાદી મોતને ભેટ્યા હતા.

(6:14 pm IST)