Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

લંડનમાં થઇ રહી છે કાલી માતાની અનોખી પૂજા

નવી દિલ્હી: દક્ષિણી લંડનમાં ક્રોયડોન ઉપનગરમાં દીપાવલી અવસર પર એક અનોખા પ્રકારની કાલી પૂજા સાથે નવી પરંપરાની શરૂઆત કરવામાં આવી છે ગૈર લાભકારી સંગઠન ક્રોયડોન બંગાળી કનેક્શન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક રાજ્નીતીગોને આકર્ષિત કરવામાં આવી રહ્યા છે અને દીપાવલીના આ અવસર પર દક્ષિણી લંડનમાં એક અનોખા પ્રકારની કાલી માતાની પૂજા કરવામાં આવી રહી છે અને આ વાર્ષિક પૂજાની સાથે આ ઉત્સવને ઉજવવામાં આવી રહ્યો છે.

(9:56 pm IST)