Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ફેશન શોમાં અલેસ્કાના આ ડ્રેસિંગની કિંમત જાણીને તમારા પર ઉડી જશે હોશ

નવી દિલ્હી: અમેરિકાના ન્યુયોર્કમાં થનાર ફેશન શોમાં સુપર મોડલ અલેસ્કા હૉક એક સ્પેશિયલ બ્રા પહેરીને કેટવોક કરતી નજરે પડશે જેની કિંમત જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે અલેસ્કા ના વિક્ટોરિયા સિક્રેટ ફેશન શોમાં કેટવોક કરવા માટે સ્વરોવસ્કી દ્વારા ખાસરીતે હીરાથી મઢેલ ડ્રિમ એજલસ ફેન્સી બ્રાને ડિજાઇન કરવામાં આવી છે.આ બ્રાની કિંમત 72 લાખ રૂપિયા હોવાનું જણાઈ રહ્યું છે.જેને 930 કલાકની મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે.

(9:55 pm IST)