Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

આવી મિત્રતા તમે ક્યારે પણ નહીં જોઈ હોય

નવી દિલ્હી: શું તમે ક્યારે એ વિચાર્યું છે કે સિંહ,વાઘ કે શ્વાન વચ્ચે ક્યારે પણ મિત્રતા બંધાઈ હો આ વાત જાણીને તમને પણ અચરજ લાગશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હાલમાં સોશિયલ મીડિયા પર વાઘ અને શ્વાનની દોસ્તીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોને અત્યારસુધીમાં ઘણાબધા લોકો પસંદ કરી ચુક્યા છે અને તેમાં દેખાડવામાં આવી રહ્યું છે કે બને એકબીજા વગર નથી રહી શકે આ વીડિયોમાં વાઘ એક પથ્થર પર બેઠો છે અને તેની બાજુમાં અડીને શ્વાન પણ બેથેલ નજરે પડી રહ્યો છે.

(6:03 pm IST)