Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

આ નર્સે 20 વૃદ્ધ દર્દીઓને ઈન્જેક્શનમાં ઝેર આપી દીધું હોવાનું સામે આવ્યું

નવી દિલ્હી: સારવાર દરમ્યાન ડ્રિપની બોટલમાં કિટાણુનાશક મેળવીને 20 વૃદ્ધ દર્દીની કહેવાતી રીતે હત્યા કરવાની વાતને લઈને એક નર્સની ધરપકડ કરવામાં આવી છે.જાપાન મીડિયા દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે કે ઉપનગર ટોક્યોની એક હોસ્પિટલમાં 88 વર્ષીય એક વૃદ્ધની કહેવાતી રીતે હત્યા કરવાની ઘટનાને લઈને 31 વર્ષીય અયુમિ કુબુકીની ધરપકડ કરવામાં આવી છે.તે નર્સની પોસ્ટ પર કામ કરતી હોવાના સમય દરમ્યાન તેને આ કૃત્ય કર્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(6:46 pm IST)