Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

રશિયામાં વિશ્વનો સૌથી મોટો 12 કિલોમીટર ઊંડો ખાડો

ખોદવાનું સાહરુ કર્યો ત્યારે તાપમાન 180 ડિગ્રી સેલ્સિયસ કરતા વધી જતા કામ રોકી દેવાયું હતું

રશિયામાં દુનિયાનો સોથી મોટો ખાડો (બોરહોલ) 12 કિલોમીટર ઊંડો છે, આ હોલને વિજ્ઞાનિકોએ Door to Hell નામ આપ્યું હતું. કોલા સુપરડીપ બોરહોલ નામના આ હોલને 1970માં રશિયાના વૈજ્ઞાનિકોએ ખોદવાનું શરૂ કર્યું હતું. અચાનક અહીં તાપમાન 180 ડીગ્રી સેલ્સિયસ કરતા વધી જતા કામ રોકી દેવું પડ્યું હતું. આ ખોદકામ માટે Uralmash નામનું ભીમકાય ડ્રિલિંગ મશીન બનાવવામાં આવ્યું હતું.

 

(7:48 pm IST)