Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

કેવો હતો સૌથી જૂની પૃથ્વીનો રંગ ? : ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોને મળ્યા પુરાવા

વિજ્ઞાનિકોએ સહારાના રણ વિસ્તારની નીચે કેટલાક ખડકોમાંથી ગુલાબી રંગના પૂરાવા મળી આવ્યા

ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધનકો પૃથ્વીનો સૌથી જૂનો રંગ જાણવા માટે 10 વર્ષથી ખડકોનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સંશોધકોને જાણવા મળ્યુ છે કે, આપણી પૃથ્વીનો સૌથી જૂનો રંગ ગુલાબી છે. વિજ્ઞાનિકોએ સહારાના રણ વિસ્તારની નીચે કેટલાક ખડકોમાંથી ગુલાબી રંગના પૂરાવા મળી આવ્યા છે. જેનો અભ્યાસ કરતા જાણવા મળ્યુ કે આ પુરાવા આશરે 110 વર્ષ જૂના છે.

(7:47 pm IST)