Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

થાઇલેન્ડની ગુફામાં 17 દિવસ ગુજારનાર બાળકો માટે આવનારા દિવસો હશે મુશ્કેલ

ઘણાં ભાવનાત્મક બદલાવ દેખાઇ શકે :માતાપિતાથી દૂર જવામાં ડર લાગી શકે

થાઇલેન્ડમાં આશરે 17 દિવસ અંધેરી ગુફામાં વિતાવ્યાં પછી ફૂટબોલ ટીમને સુરક્ષિત બહાર તો કાઢવામાં આવ્યાં છે પરંતુ હજી તેમની સામે ઘણાં પડકારો આવી શકે છે. ગુફામાં વિતાવેલ દિવસોના કારણે બાળકોમાં ઘણાં ભાવનાત્મક બદલાવ દેખાઇ શકે છે. બાળકો અચાનક દુખી થઇ શકે છે અને તેમને પોતાના માતાપિતાથી દૂર જવામાં ડર લાગી શકે છે. આ ઘટના અંગેના સવાલો તેમને અસહજ બનાવી દેશે

(7:47 pm IST)