Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

અલાસ્કામાં વિમાન દુર્ઘટનામાં લોકોના આબાદ બચાવ

નવી દિલ્હી:  અગિયાર લોકોને લઇ જઈ રહેલ એક વિમાન અલાસ્કામાં પહાડના વિસ્તારમાં અથડાઈ જતા બનેલ ઘટનામાં બધા યાત્રિકોનો આબાદ બચાવ થયો છે અમેરિકી તતરક્ષકે દક્ષીણપૂર્વી  શહેર કેટચીકન નજીક બનેલ આ ઘટનાની જાણકારી આપી છે અને વધુમાં  જણાવ્યું છે કે આ ઘટનામાં 11 લોકોજો સવાર હતા તે બધા સુરક્ષિત છે પરંતુ તેને  થોડી  ઘણી  ઇજા પહોંચી છે.

(6:54 pm IST)