Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

લંડનમાં પ્લેટમાં મળી આવ્યો શ્વાનના આકરનો મોટો ઉંદરડો

નવી દિલ્હી: ક્યારે પણ કોઈ વ્યક્તિએ શ્વાનના આકારનો ઉંદરડો જોયો હશે આ વાતનો જવાબ ઉત્તર લંડનમાં રહેનાર લોકોને તાજેતરમાંજ મળ્યો છે ત્યાં એક ઘરમાં એવો ઉંદરડો નીકળ્યો જેનું શરીર ખુબજ મોટું હતું આકારમાં તે કુતરા જેવો લાગે છે આ પ્રકારનો ઉંદરડો હૈંકને ડાંઉન્સ વિસ્તારમાં એક પેલ્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો છે જેને જોઈને સહુ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા.

(6:47 pm IST)
  • સચિનના સૌથી મોટા ફેનને ધોનીએ લંચ માટે આપ્યુ આમંત્રણ : ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ સચિનના સૌથી મોટા ફેન સુધીરને પોતાના ઘરે લંચ પર બોલાવ્યો હતો. સુધીરે લંચ બાદ પોતાની આ મુલાકાતના ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો તેમજ ઈમોશનલ મેસેજ પણ લખ્યો ‘સ્પેશિયલ દિવસ કેપ્ટન કૂલ ધોની સાથે. તેણે કેપ્શનમામ લખ્ય કે, ફાર્મ હાઉસમાં પરિવાર ધોનીના પરિવાર સાથે જે સુપર લંચ લીધુ તેને હું શબ્દોમાં નહિ વર્ણવી શકુ. access_time 8:47 pm IST

  • કચ્છ ;કંડલા CISFએ કંડલા જેટી નજીકથી એક શંકાસ્પદ શખ્શની 11 સીમકાર્ડ સાથે ધરપકડ કરી :વધુ તપાસ માટે કંડલા મરીન પોલીસના હવાલે કરાયો access_time 12:48 am IST

  • ઓપરેશન બ્લુસ્ટારની વરસીએ સુરક્ષા વધારાઈ :પોલીસકર્મીની રાજા કેન્સલ :મંદિર પરિસર આસપાસ 3200 પોલીસ જવાનો તૈનાત :શહેરના પ્રવેશ માર્ગો પર મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો :એરપોર્ટ, રેલવે સ્ટેશન અને શહેરમાં આવતા તમામ માર્ગોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો ;વાહનોનું ચેકીંગ access_time 12:29 am IST