Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

અમેરિકામાં ભારે વરસાદના કારણે બેના મોત

નવી દિલ્હી: અમેરિકાના પૂર્વોત્તરમાં ગેદની નજીક મુશળધાર વરસાદના કારણે તથા શક્તિશાળી વાવાઝોડાના કારણે બે લોકોના મોત નિપજ્યા છે તથા હજારો લોકોના ઘરમાં વીજળી ચાલી ગઈ છે.રસ્તા પર ઝાડ પડવાના કારણે બચાવ દળે નાવડીના સહારે ઝાડ નીચે દબાયેલ વ્યક્તિને બચાવ્યા હતા.પરંતુ એ લોકોના પહોંચતા પહેલા જ તેના મોત નીપજી ગયા હતા.

(6:38 pm IST)