Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

જાનવરોને ખાતી હોવાનો વિડીયો બનાવી આ યુવતી કરે છે કમાણી

નવી દિલ્હી: કંબોડિયામાં રહેનાર આ મહિલા પૈસાની એટલી લાલચમાં આવી ગઈ કે તેને વિલુપ્ત થનાર જાનવરને મારીને ખાવાનું શરૂ કરી દીધુ છે.એહ લિન ટુચ નામની આ મહિલા સોશિયલ મીડિયા પર એક ચેનલ ચલાવે છે જે જંગલી જાનવરોને મારીને ખાઈ એવો વિડીયો તેમાં અપલોડ કરે છે અને એની મદદથી તે સારી એવી કમાણી કરી રહી છે.તેમના પતિની સાથે મળીને એ આ વિડીયો બનાવી રહી છે.

(6:37 pm IST)
  • ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક :પક્ષના નેતાપદે યેદિયુરપ્પાને ચૂંટાશે :રાજ્યપાલને મળીને સરકાર રચવાનો કરશે દાવો access_time 1:00 am IST

  • મરાઠી ફિલ્મ 'પાની 'ને પ્રોડ્યુસ કરશે પ્રિયંકા ચોપડા :35 વર્ષીય પ્રિયંકા આ ફિલ્મને પોતાના બેનર 'પર્પલ પેબલ પિક્ચર્સ 'હેઠળ પ્રોડ્યુસ કરશે ;પ્રિયંકાએ ટ્વીટ કરી જાણકારી આપી :ફિલ્મનું દિગ્દર્શન આદિનાથ ઠાકોર કરશે :આ ફિલ્મ એક સત્યઘટના પર આધારિત હશે :આ ફિલ્મ મારફત મહારાષ્ટ્રની હાલની પાણીની સમસ્યા દર્શાવાશે access_time 12:54 am IST

  • દિલ્હીમાં તોફાની પવન સાથે વરસાદની આગાહીઃ ગઇરાત્રે તુટી પડેલઃ ૧ મોતઃ ૧૩ ઘાયલ : આજે વ્હોમ સવારે ૩ વાગે દિલ્હી- એનસીઆરમાં જોરદાર પવન સાથે વરસાદની હવામાન ખાતાની આગાહીઃ કાલે મોડી રાત્રે રાજધાનીમાં જોરદાર વાવાઝોડા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડેલઃ ૧ યુવકનું મોત થયું છે અને ૧૩ ઘવાયા છે access_time 4:09 pm IST