Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

બે વર્ષનું ડોગી સમજી ચીનની આ મહિલા રીછનાં બચ્ચાને પાળી રહી હતી

નવી દિલ્હી: ચીનમાં એક મહિલાએ 2 વર્ષના ડોગીને ઘરે લઇ આવી પરંતુ બે વર્ષ પછી તેને આ જાનવરની સચ્ચાઈ સામે આવી છે અને એ જાણીને તેના હોશ ઉડી ગયા છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તે 2 વર્ષથી જે જાનવરને કૂતરું સમજીને રાખી રહી હતી તે એક ખતરનાક રીછ નીકળ્યું.દક્ષિણ-પશ્ચિમ ચીનના યુનનમાં રહેનાર મિસ સુ વેકેશનના દિવસોમાં એક કાળા રંગના જાનવરને કૂતરું સમજીને ઘરે લઇ આવી હતી.

(6:37 pm IST)