Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

દાંતથી નખ કાપવાની આદત બ્રિટેનના આ શખ્સ માટે જીવલેણ સાબિત થઇ

નવી દિલ્હી: બ્રિટેનમાં એક વ્યક્તિ માટે નખ ખાવાની આદત જીવલેણ સાબિત થઇ છે અહીંયા રહેનાર લ્યુક હૈનોમાંન  નામનો આ વ્યક્તિ બે બાળકોનો પિતા છે જેને પોતાના દાંતથી નાખ કાપવાની આદત છે જેના કારણે તે મોતની નજીક પહોંચી ગયો છે એક દિવસ તે રોજની જેમ નખ કાપી રહ્યો હતો ત્યારે તેને ભૂલમાં નખની સાઈડની ચામડી દાંતથી કાપી નાખી અને ત્યારબાદ તેને અજીબ મહેસુસ થવા લાગ્યું અને આ કારણોસર તેનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.

(6:36 pm IST)