Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

મલેશિયામાં સંસદની ચૂંટણી લડશે પૂર્વ પીએમ મહાથિર

નવી દિલ્હી: મલેશિયાના વિપક્ષી પાર્ટીયોના દઠબંધન થયા પછી પૂર્વ પ્રધાનમંત્રી મહાથિર મોહમ્મ્દ નવ મેં ના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં લૉન્ગકાવી સંસદ સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજેન્સીએ આપેલી માહિતી મુજબ મહાથિર વિપક્ષી પાર્ટીયોના ગઠબંધન 'પકાતન હરપ્પન'નું નેતૃત્વ કરશે.

મહાથીરાએ 21 વર્ષો સુધી દેશના પ્રધાનમંત્રી તરીકે બારિશન નેશનલ ગઠબંધન નું નેતૃત્વ કર્યું હતું. તે તાજતરના પ્રધાનમંત્રી નબીક રજ્જાકથી હાર્યા પછી વિપક્ષમાં સામેલ થઇ ગયા હતા. 

 

(8:05 pm IST)