Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

‘‘કર ગઇ ચુલ'' અને ‘‘કાલા ચશ્‍મા'' ગીતો પર ન્‍યુઝીલેન્‍ડની પોલીસએ કર્યો ડાન્‍સ : વીડિયો વાયરલ

ન્‍યુઝીલેન્‍ડની પોલીસનો એક વીડિયો સોશલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં મહિલા અને પુરૂષકર્મી એક સાથ ‘‘કર ગઇ ચુલ'' અને ‘‘કાલા ચશ્‍મા''  બોલીવુડ ગીતો પર ડાન્‍સ કરતા દેખાઇ રહ્યા છે. પોલીસ કર્મિઓએ આ એકટ વેલિંગ્‍ટનની પોલીસ કોલેજમાં દિવાળી સમારોહ પર કર્યો સોશલ મીડિયા પર આ વીડિયો વેલિંગ્‍ટન ઇંડિયન એશોસીએશનએ શેયર કર્યો છે.

(11:20 pm IST)