Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દક્ષિણ આફ્રિકામાં ભારતીય પરિવારનું બરબાદ ટોકીઝ આટલા વર્ષો પછી થશે શરૂ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં લગભગ પાંચ દશકા પહેલા રંગભેદી કાનૂનોના કારણે બરબાદ થયેલ ભારતીય પરિવારના ટોકીજ સાથે જોડાયેલ સમૂહ 'એવલોન ગ્રુપે'કેપટાઉનમાં પોતાનું એતિહાસિક ટોકીજ ફરીથી શરૂ કરવાની યોજના બનાવી લીધી છે જે રંગભેદી વિરોધ સંઘર્ષનું કેન્દ્રબિંદુ બની ગયું હતું। દુનિયાઆખીમાં જાણીતું એવાલોનની સ્થાપના 80 વર્ષ પહેલા એબી મુસા સિનિયરે કરી હતી જેના નામે ઘણા બધા રેકોર્ડ પણ છે.

              આ એતિહાસિક ટોકીઝને ફરીથી જીવિત કરવાનું કામ સિઈઓ એબી મુસાની ત્રીજી પેઢીએ કર્યું છે. કંપનીનો હોલીવુડથી 80વર્ષ જૂનો સંબંધ હજુ પણ એમનેમ છે જે એક વિશ્વ રેકોર્ડ છે.

(6:28 pm IST)