Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ઇઝરાયલે ઈરાની જગ્યાને નિશાન બનાવ્યું: ગોલન પહાડીનાં હુમલાનો આપ્યો જવાબ

નવી દિલ્હી:ઇઝરાયલે સીરિયા દ્વારા ગોલન હાઈટ્સ પર કરેલ રોકેટ હુમલા પછી વળતા જવાબમાં તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે ઇઝરાયલની સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બુધવારના રોજ તેમને સીરિયાના ડઝનો ઈરાની જગ્યાને નિશાન બનાવ્યું હતું સેનાએ જણાવ્યું છે કે  લડાકુઓએ હવામાં માર કરનાર મિસાઇલથી હુમલો કર્યો હતો.

      સેનાએ ઈરાની જગ્યાના હથિયારના ગોડાઉનમાં અને તેમના સૈન્ય જગ્યાને નિશાન બનાવ્યું હતું અને સેનાએ દાવો કર્યો છે કે આ હુમલામાં ઘણા બધા સીરિયાઈ હવાઈ રક્ષા બેટરીઓને પણ નષ્ટ છે.

(6:23 pm IST)