Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

નાસા પ વર્ષની શોધ બાદ કરી માર્સ ર૦ર૦ માટે લૈડીંગ સાઇટ નકકી

નાસાએ  ર૦ર૦માં મંગળ ગ્રહ પર મોકલવામાં આવનાર રોેવર અંતરીક્ષ યાન માટે પ વર્ષના સંશોધન પછી લેન્ડીંગ સાઇટ ( અંતરીક્ષ યાન માટે ઉતરવાનું સ્થાન) ની ઘોષણા કરતા જણાવ્યું કે આ ' જેજીરો ક્રેટર' પર ઉતરશે. આ અંતરીક્ષ યાન માર્સ રોવર (ર૦૧ર) નું આગલું ચરણ છે. જેમાં સાત નવા ઉપકરણ અને બીજી વખત ડીઝાઇન કરેલા પૈંડા લગાવવામાં આવ્યા છે.

(11:26 pm IST)