Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

આ બને બાળકોની મસ્તી જોઈને લોકોના હાસ્યના ફુવારા છૂટી જશે

નવી દિલ્હી: દરેક વ્યક્તિ એ વાતને જાણે જ  છે કે એટીએમ મશીનમાં કાર્ડ સ્વાઇપ કરી સિક્રેટ પિન નાખીને પૈસા ઉપાડી શકાય  છે પરંતુ હાલમાં  જે વિડીયો સોશિયલ મીડિયામાં  વાયરલ થઇ  રહ્યો છે જેને જોઈને લોકો પોતાનું હાસ્ય નથી રોકી શકતા મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક બાળક નોટને વાળીને પેટની અંદર ફસાવી દેય છે અને પેટને છુપાવી દેય છે અને ત્યારબાદ એક અન્ય બાળક કાર્ડ સ્વાઇપ કરે છે અને પોતાનો પિન નંબર નાખે છે અન્ય ત્યારબાદ બાળક પેલી નોટ આપે છે આ મજેદાર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા  પર વાયરલ થઇ રહ્યો છે અને લોકોનું મનોરંજ કરી રહ્યો છે.

(5:42 pm IST)