Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સરકારી કર્મચારીઓમાં કટ્ટરતા ફેલાવી રહી છે ઇન્ડોનેશિયાની મસ્જિદ : રિપોર્ટ

નવી દિલ્હી: ઈંડોનેશિયાની ખુફિયા એજંસીએ સોમવારના રોજ ખુલાસો કર્યો છે કે તે ઇન્ડોનેશિયાની ડઝનો મસ્જિદ જેમાં સરકારી કર્મચારી જાય છે ત્યાં કટ્ટરતા ફેલાવી રહ્યા છેઅને ગૈર મુસ્લિમો વિરુદ્ધ  હિંસા વધારી રહી છે સરકારી સમાચારએજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગયા છ મહિનામાં પહેલા પણ આ બાબતે અહીંયા ચર્ચા થઇ ગઈ હતી અને તેમાં ભયાનક આતંકવાદી હુમલા પણ થયા હતા આ ઘટનાને ધાર્મિક અશહિષ્ણુતાનું નામ આપવામાં આવ્યું છે અને આ હેઠળ 41 મસ્જિદો વિષે એવું વિચારવામાં આવે છે કે તે કટ્ટરતા ફેલાવી રહી છે અને કટ્ટરતાનો પાથ ભણાવવામાં આવી રહ્યો છે.

(5:41 pm IST)