Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રશિયાના માછીમારે અજીબ પ્રકારના સમુદ્રી જીવનો ફોટો શેર કર્યો

નવી દિલ્હી: આજના સમયમાં એનિમેશનનું ચલણ ખુબજ વધી રહ્યું છે એવામાં લોકો કઈ પણ ક્રિએટ કરી શકે છે આજે આપણે એક  એવા જ ફોટો વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે એનિમેશનમાંથી નહીં પરંતુ એકદમ સાચી બનાવવામાં આવી છે આ એક ડરાવની માછલી અને સમુદ્રી જીવ પ્લાસ્ટિક કે નકલી પણ નથી પરંતુ આ એક સાચો સામુદ્રીજીવ છે જે રશિયાના માછીમારે રોમન ફોડોરસતોવે  ક્લિક કરી છે અને ત્યારબાદ તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે આ એક અજીબોગરીબ પ્રકારનો જીવ હોવાની માહિતી મળી રહી છે.

(5:40 pm IST)