Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મેલબર્નમાં આતંકી હુમલાની સાજીશ: 3ની ધરપકડ

નવી દિલ્હી: મેલબર્નમાં આતંકવાદી હુમલો કરવાના પ્રયત્નમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ધરપકડ એવા સમયમાં કરવામાં આવી હતી જયારે ઇસ્લામિક સ્ટેટથી પ્રભાવિત થઈને લગભગ બે અઠવાડિયા પહેલા જ મેલબર્નમાં બે લોકોની હથિયારધારીઓએ હત્યા કરી હતી પોલીસ અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલા કરવાની યોજના મોટાભાગે ભીડભાડવાળા વિસ્તારમાં કરવામાં આવે છે.હજુ સુધી હુમલા કરવાની કામગીરી સક્રિય થઇ રહી છે આ અંગે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

(5:39 pm IST)