Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

૧૮૦ નિસાન કારે ડાન્સ કરીને બાજ પક્ષીની આકૃતિ બનાવી

ટોકીયો તા ૨૦ :  જપનીઝ ઓટોમોબાઇલ કંપની નિસાને તાજેતરમાં નવી પેટ્રોલ ફેલ્કન કાર લોન્ચ કરી છે. આ લોન્ચને ખાસ બનાવવા માટે કંપનીએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. દુબઇના રગ્બી સ્ટેડિયમાં ૧૮૦ નિસાન કાર્સે એકબીજાના સ્ન્ક્રિોનાઇઝેશનમાં ડાન્સ કરીને બાજ પક્ષીની આકૃતિ રચી હતી. આ પ્રયોગ ઝિમ્બાબ્વેના રેસિંગ- ડ્રાઇવર એકિસલ જેફરીઝના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. નિસાનની પેટ્રોલ ફેલ્કન કાર ખાસ કરીને મિડલ ઇસ્ટમાં દર વર્ષે ઉતરોતર વેચાણના રેકોર્ડ બ્રેક કરી રહી છે એટલે કંપનીઅ ેઆ મોડલની નવી કારના લોન્ચ ન ેખાસ બનાવ્યું હતું

(3:23 pm IST)