Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અફઘાનિસ્તાનમાં તાલિબાનની ધમકી વચ્ચે સંસદીય ચૂંટણી માટે મતદાન

અફગાનિસ્તાનમાં શનિવારે સંસદીય ચૂંટણી માટે મતદાન શરૃ થયું તાલિબાનએ ચૂંટણી રોકવા માટે મતદાતાઓને રોકવાનો અને હુમલા કરવાની ધમકી આપેલ ગુરૃવારે કંધાર પ્રાંતમા થયેલ તાલિબાની હુમલામાં રાજયના ગવર્નર, પોલીસ પ્રમુખ અને ઇન્ટેલિજેંસ પ્રમુખના મોત થયા હતા ત્યારબાદ ત્યા મતદાન એક સપ્તાહ માટે પાછુ ઠેલવામાં આવેલ.

(10:08 pm IST)
  • પંજાબ :અમૃતસર રેલ દુર્ઘટનામાં રેલ્વે વિભાગને ક્લીનચીટ :ફિરોજપુર DMR વિવેક કુમારે કર્યો દાવો:'દુર્ઘટના માટે રેલ્વે વિભાગ જવાબદાર નથી':'ટ્રેનમાં હોર્ન યોગ્ય રીતે ચાલતું હતું' 'કાર્યક્રમના આયોજન અંગે રેલ્વે વિભાગને જાણ નહોતી કરાઈ' access_time 5:33 pm IST

  • દિયોદર આસપાસ નિર્માણ પામશે નવી બનાસડેરીઃ શંકર ચૌધરીની જાહેરાત access_time 3:33 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST